Saturday, 3 August 2019

@AlliesFin Serve T.ME/ALLiESFiN's Post

નને જ બિરદાવવું પડે. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી ગુજરાતની પ્રજા તેમને વિઝનરી લીડર તરીકે ઓળખે છે. ખુદ નરેન્દ્ર મોદીએ પણ વારંવાર જાહેરમાં કહ્યું છે કે મને હંમેશાં મોટાં સપનાં જોવાનું જ ગમે છે.
ભારતની પ્રજા એટલું તો સમજે જ છે કે જ્યારે બહુ મોટું રીનોવેશન થવાનું હોય ત્યારે કેટલીક તકલીફો ઊભી થાય જ અને એ તકલીફો વેઠવી આવશ્યક હોય છે. જ્યારે બહુ મોટી ઉથલપાથલ થવાની હોય અને વર્ષોની ઘોર નિદ્રા તૂટવાની હોય ત્યારે થોડીક પીડા થવી સ્વાભાવિક છે. કાયર અને નાસમજ અને નફ્ફટ લોકો એવી પીડા વેઠવા તૈયાર નથી હોતા. તેમને તો બસ 'હોતી હૈ, ચલતી હૈ'નું જ સુખ ભોગવવું હોય છે ! માત્ર રોટલા રળી ખાવા એ આપણું પરમ કર્તવ્ય નથી... આપણી રાષ્ટ્રીયતા અને આપણી સંસ્કારિતામાં આપણી ખુમારીનો ચોખ્ખો રણકો પ્રગટે એવી લાઈફસ્ટાઈલ આપણું પરમ કર્તવ્ય ગણાય. આપણને એ વાતનું આશ્વાસન છે કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશને એક નવી ચેતના સાથે નવી ઊંચાઈ પર લઈ જવા માટે કટિબદ્ધ પણ છે અને સક્ષમ પણ છે.
આઇ લવ યુ, ડિયર નરેન્દ્ર મોદી !
By: via @AlliesFin Serve T.ME/ALLiESFiN

AlliesFinServe #StockMarket #Bharat Telegram.me/AlliesFin's Post

News Headlines from Business News Agencies : Business Standard : Govt to give 80% subsidy for EV fast chargers under PM E-Drive scheme ...