Tuesday, 29 October 2019

@AlliesFin Serve T.ME/ALLiESFiN's Post

આજે વિક્રમ સંવત 2076 નું નવું વષઁ
નવી આશાઓ અને નવા અરમાનો
સાથે આપના જીવનમાં
સુખ,
સંપતિ,
આયુષ્ય,
સલામતી,
સૌભાગ્ય,
સમૃદ્ધી અને સદભાવનાની...
અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે
આપ અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,
સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....

Axit D Shah
9869958999
નતન વર્ષાભિનંદન

By: via @AlliesFin Serve T.ME/ALLiESFiN

AlliesFinServe #StockMarket #Bharat Telegram.me/AlliesFin's Post

Nifty50 10 Consecutive Years of Green! @AlliesFin 2016: +3.0% 2017: +28.6% 2018: +3.2% 2019: +12.0% 2020: +14.9% 2021: +24.1% 2022...