Pranam,
માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દુ:ખી કરવા માટે પૂરતી છે :
(1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે !
(2) મારી લાગણીઓને કોઈ સમજતું નથી અને મારી વાત કોઈ સાંભળતું નથી !
(3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી !
(4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતું નથી !
અને
(5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે !
આ પાંચેય ધારણાઓમાં આપણે આપણા દુ:ખ માટે "બીજાને" જવાબદાર માનીએ છીએ.એક વાત યાદ રાખજો ,

માણસ જયારે પોતાના સુખને"પરાધીન" બનાવી દે છે, ત્યારે તેને "પીડાધીન" બનતાં ભગવાન પણ અટકાવી શક્તો નથી !!
!****!****!
Have a Gr8 Day,
Warm Regards,
۞ ALLIES FINANCIAL SERVICES
HQ: Mumbai, India.
Tel : +91 22 4239 1313
Mobile: +91 98699 58999
eMail: AlliesFin@gmail.com
Yahoo: AlliesFin@ymail.com
Blog: www.AlliesFin.BlogSpot.in
! Consider Environment Before Printing Anything !
--
Newsletters ~ Reports on
http://Groups.Google.com/group/ALLIESFIN
Mobile Web :
http://www.AlliesFin.BlogSpot.com/