Saturday, 14 September 2024

AlliesFinServe #StockMarket #Bharat Telegram.me/AlliesFin's Post

*New rule for pre opening limit applicable at the time of ipo listing from 17.9.2024......*
*Currently the rule is that at the time of ipo listing, the time for placing the limit in pre-opening was from 9 am to 9.45 pm and the first trade was done at 9.45 pm.....now this time has changed....*

*From 17.9.24 at the time of listing of ipo the time for placing limit in pre opening will be from 9 am to 9.35 pm....first trade will take place anytime between 9.35 to 9.45 pm....and regular trading will start from 10 pm.. ..*

*This rule is applicable from 17.9.24....that means the listing of Bajaj Housing will be done as per the old (current) rule.*

T.me/AlliesFin

*17.9.2024 થી ipo લિસ્ટીંગ સમયે પ્રી ઓપનિંગ લિમિટ માટેનો નવો નિયમ લાગુ પડે છે......*
*અત્યાર નો નિયમ એવો છે કે ipo લિસ્ટીંગ સમયે પ્રી ઓપનિંગ માં લિમિટ મૂકવાનો સમય 9 વાગ્યાથી 9.45 વાગ્યા સુધીનો જ હતો અને 9.45 વાગે પહેલો ટ્રેડ પડતો.....હવે આ ટાઇમ માં ફેરફાર થયો છે....*

*17.9.24 થી ipo ના લિસ્ટીંગ સમયે પ્રિ ઓપનિંગ માં લિમિટ મૂકવાનો સમય 9 વાગ્યાથી 9.35 વાગ્યા સુધીનો જ રહેશે....9.35 થી 9.45 વચ્ચે કોઈપણ સમયે પહેલો ટ્રેડ પડશે....અને રેગ્યુલર ટ્રેડિંગ 10 વાગ્યા થી શરૂ થશે....*

*આ નિયમ 17.9.24 થી લાગુ પડે છે....એટલે બજાજ હાઉસિંગ નું લિસ્ટીંગ જૂના (અત્યારના) નિયમ મુજબ જ થશે.*
By: ۞ A X i T D S H A H ۞ via AlliesFinServe #StockMarket #Bharat Telegram.me/AlliesFin

AlliesFinServe #StockMarket #Bharat Telegram.me/AlliesFin's Post

https://x.com/cnbctv18live/status/1870100490643747026?s=52 By: ۞ A X i T D S H A H ۞ via AlliesFinServe #StockMarket #Bharat Telegram.me/Al...